-
૨ રાજાઓ ૨૩:૩૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૫ યહોયાકીમે ઇજિપ્તના રાજાને સોના-ચાંદી આપ્યાં. પણ તેણે દેશ પર કરવેરો નાખવો પડ્યો, જેથી ઇજિપ્તના રાજાએ કરેલી ચાંદીની માંગને પહોંચી વળે. તેણે દેશના દરેક પાસેથી નક્કી કરેલાં સોના-ચાંદી ઉઘરાવ્યાં અને ઇજિપ્તના રાજા નકોહને આપ્યાં.
-