વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ રાજાઓ ૧૬:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ આહાઝે આશ્શૂરના રાજા તિગ્લાથ-પિલેસેરને+ સંદેશો મોકલ્યો: “હું તમારો સેવક, તમારો દીકરો* છું. સિરિયાના રાજાએ અને ઇઝરાયેલના રાજાએ મારા પર હુમલો કર્યો છે. અહીં આવીને તેઓના હાથમાંથી મને બચાવી લો.”

  • ૧ કાળવૃત્તાંત ૫:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ અને તેનો દીકરો બએરાહ. બએરાહને આશ્શૂરનો રાજા તિગ્લાથ-પિલ્નેસેર+ ગુલામીમાં* લઈ ગયો હતો. બએરાહ રૂબેનીઓનો મુખી હતો.

  • ૧ કાળવૃત્તાંત ૫:૨૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૬ એટલે ઇઝરાયેલના ઈશ્વરે આશ્શૂરના રાજા પૂલને+ (એટલે કે આશ્શૂરના રાજા તિગ્લાથ-પિલ્નેસેરને)+ તેઓ વિરુદ્ધ ઉશ્કેર્યો. તે આવીને રૂબેનીઓ, ગાદીઓ અને મનાશ્શાના અડધા કુળને ગુલામીમાં લઈ ગયો. તેણે તેઓને હલાહ, હાબોર, હારામ અને ગોઝાન નદીના વિસ્તારમાં વસાવ્યા.+ તેઓ આજ સુધી ત્યાં જ રહે છે.

  • ૨ કાળવૃત્તાંત ૨૮:૧૯, ૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ યહોવાએ ઇઝરાયેલના રાજા આહાઝને લીધે યહૂદાને નીચું જોવડાવ્યું. આહાઝે યહૂદાને મન ફાવે એમ કરવાની છૂટ આપી હતી. એટલે તેઓએ ઘણાં પાપ કર્યાં અને યહોવાને બેવફા બન્યા.

      ૨૦ આશ્શૂરના રાજા તિગ્લાથ-પિલ્નેસેરે+ આહાઝને મદદ કરવાને બદલે તેના પર ચઢી આવીને મુસીબતો ઊભી કરી.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો