૧ રાજાઓ ૧૫:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ બેન-હદાદે રાજા આસાનું સાંભળ્યું. તેણે પોતાના સેનાપતિઓને ઇઝરાયેલનાં શહેરો સામે લડવા મોકલ્યા. તેઓએ ઇયોન,+ દાન,+ આબેલ-બેથ-માખાહ, આખા કિન્નેરેથનો અને આખા નફતાલી દેશનો વિનાશ કર્યો.
૨૦ બેન-હદાદે રાજા આસાનું સાંભળ્યું. તેણે પોતાના સેનાપતિઓને ઇઝરાયેલનાં શહેરો સામે લડવા મોકલ્યા. તેઓએ ઇયોન,+ દાન,+ આબેલ-બેથ-માખાહ, આખા કિન્નેરેથનો અને આખા નફતાલી દેશનો વિનાશ કર્યો.