યશાયા ૯:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ હવે દેશ પર પહેલાંના જેવો અંધકાર છવાશે નહિ કે મુસીબતો રહેશે નહિ. અગાઉના સમયમાં ઝબુલોન અને નફતાલીના વિસ્તારોએ ઘણો તિરસ્કાર સહન કર્યો હતો.+ પણ સમય જતાં ઈશ્વર બીજી પ્રજાઓના ગાલીલને માનને યોગ્ય બનાવશે, જે સમુદ્રના માર્ગે આવેલા યર્દનના વિસ્તારમાં છે.
૯ હવે દેશ પર પહેલાંના જેવો અંધકાર છવાશે નહિ કે મુસીબતો રહેશે નહિ. અગાઉના સમયમાં ઝબુલોન અને નફતાલીના વિસ્તારોએ ઘણો તિરસ્કાર સહન કર્યો હતો.+ પણ સમય જતાં ઈશ્વર બીજી પ્રજાઓના ગાલીલને માનને યોગ્ય બનાવશે, જે સમુદ્રના માર્ગે આવેલા યર્દનના વિસ્તારમાં છે.