૨ શમુએલ ૧૩:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ દાઉદના દીકરા આબ્શાલોમને તામાર નામે એક બહેન હતી,+ જે બહુ જ સુંદર હતી. દાઉદનો બીજો એક દીકરો આમ્નોન+ તેના પ્રેમમાં પડ્યો હતો.
૧૩ દાઉદના દીકરા આબ્શાલોમને તામાર નામે એક બહેન હતી,+ જે બહુ જ સુંદર હતી. દાઉદનો બીજો એક દીકરો આમ્નોન+ તેના પ્રેમમાં પડ્યો હતો.