-
૧ રાજાઓ ૧:૪૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૭ રાજાના સેવકો આવીને દાઉદ રાજાને અભિનંદન આપતા કહે છે, ‘ઈશ્વર તમારા નામ કરતાં સુલેમાનનું નામ વધારે પ્રખ્યાત કરો. સુલેમાનનું રાજ્યાસન તમારા રાજ્યાસન કરતાં પણ મહાન કરો!’ એ સાંભળીને રાજાએ પથારી પર માથું નમાવીને ઈશ્વરને નમન કર્યું.
-