૨ શમુએલ ૫:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ પલિસ્તીઓને ખબર પડી કે ઇઝરાયેલના રાજા તરીકે દાઉદનો અભિષેક થયો છે.+ એટલે તેઓ બધા તેને શોધવા આવ્યા.+ દાઉદને એની જાણ થતાં જ તે સલામત જગ્યાએ છુપાઈ ગયો.+ ગીતશાસ્ત્ર ૨:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ યહોવા અને તેમના અભિષિક્ત*+ વિરુદ્ધપૃથ્વીના રાજાઓ ઊભા થયા છેઅને શાસકો એક થઈને કાવતરું ઘડે છે.+
૧૭ પલિસ્તીઓને ખબર પડી કે ઇઝરાયેલના રાજા તરીકે દાઉદનો અભિષેક થયો છે.+ એટલે તેઓ બધા તેને શોધવા આવ્યા.+ દાઉદને એની જાણ થતાં જ તે સલામત જગ્યાએ છુપાઈ ગયો.+