-
યહોશુઆ ૮:૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ આય અને એના રાજાના એવા હાલ કરજે, જેવા તેં યરીખો અને એના રાજાના કર્યા હતા.+ ફક્ત એ જ કે તમે એની લૂંટ અને એનાં ઢોરઢાંક પોતાના માટે લઈ લેજો. તમે હુમલો કરવા શહેર પાછળ સંતાઈ રહેજો.”
-
-
ગીતશાસ્ત્ર ૧૮:૩૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૪ તે મારા હાથને યુદ્ધકળા શીખવે છે,
મારા હાથ તાંબાનું ધનુષ્ય વાળી શકે છે.
-