-
ન્યાયાધીશો ૪:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ દબોરાહે બારાકને કહ્યું: “જલદી કર. યહોવા આજે સીસરાને તારા હાથમાં સોંપી દેશે. યહોવા ચોક્કસ તારી આગળ લડવા જાય છે.” એ સાંભળીને બારાક પોતાના ૧૦,૦૦૦ માણસો સાથે તાબોર પર્વત પરથી ઊતરી આવ્યો.
-