-
૧ રાજાઓ ૭:૪૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૭ સુલેમાને એ બધાં વાસણોનું વજન કર્યું નહિ, કેમ કે એ મોટી સંખ્યામાં બનાવ્યાં હતાં. એમાં એટલું બધું તાંબું વપરાયું હતું કે એના વજનનો કોઈ હિસાબ ન હતો.+
-
-
૧ કાળવૃત્તાંત ૨૨:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ દાઉદે દરવાજાનાં પાંખિયાં માટેના ખીલા અને મિજાગરાં બનાવવા પુષ્કળ લોઢું ભેગું કર્યું. તેણે એટલું બધું તાંબું પણ ભેગું કર્યું કે એને તોળી ન શકાય.+
-