નિર્ગમન ૨૫:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ “તું ચોખ્ખા સોનાની દીવી બનાવ.+ એની બેઠક, એની દાંડી, એની ડાળીઓ, એનાં ફૂલો,* એની કળીઓ અને એની પાંખડીઓ સોનાના એક જ મોટા ટુકડામાંથી હથોડીથી ટીપીને બનાવ.+ નિર્ગમન ૨૫:૩૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૭ દીવી પર મૂકવા તું સાત દીવા* બનાવ. એને સળગાવવામાં આવશે ત્યારે, સામેની જગ્યાએ પ્રકાશ ફેલાઈ જશે.+
૩૧ “તું ચોખ્ખા સોનાની દીવી બનાવ.+ એની બેઠક, એની દાંડી, એની ડાળીઓ, એનાં ફૂલો,* એની કળીઓ અને એની પાંખડીઓ સોનાના એક જ મોટા ટુકડામાંથી હથોડીથી ટીપીને બનાવ.+