વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ રાજાઓ ૧૪:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ જા, યરોબઆમને જણાવ કે, ‘ઇઝરાયેલના ઈશ્વર યહોવા આમ કહે છે: “મેં તને તારા લોકોમાંથી પસંદ કર્યો, જેથી તું મારા ઇઝરાયેલી લોકોનો આગેવાન બને.+

  • ૧ રાજાઓ ૧૪:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ પણ તારી અગાઉના બધા રાજાઓ કરતાં તેં વધારે ખરાબ કામો કર્યાં છે. તેં બીજા દેવો બનાવ્યા, ધાતુની મૂર્તિઓ* બનાવી અને મને કોપાયમાન કર્યો છે.+ તેં મારો ત્યાગ કર્યો છે.+

  • હોશિયા ૪:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ હે ઇઝરાયેલના લોકો, યહોવાનો સંદેશો સાંભળો,

      આ દેશના રહેવાસીઓ સામે યહોવાએ મુકદ્દમો કર્યો છે,+

      કેમ કે દેશમાં ન તો સત્ય છે, ન અતૂટ પ્રેમ,* ન ઈશ્વરનું જ્ઞાન.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો