-
યર્મિયા ૨૬:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ યહૂદાના અધિકારીઓએ એ વિશે સાંભળ્યું ત્યારે, તેઓ રાજાના મહેલમાંથી યહોવાના મંદિરમાં આવ્યા. તેઓ યહોવાના મંદિરના નવા દરવાજા આગળ બેઠા.+
-