વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કાળવૃત્તાંત ૩૩:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૩ મનાશ્શા+ રાજા બન્યો ત્યારે ૧૨ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૫૫ વર્ષ રાજ કર્યું.+

  • ૨ કાળવૃત્તાંત ૩૩:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ તેણે દાઉદનગર બહાર દીવાલ બાંધી.+ એ દીવાલ ગીહોનની+ પશ્ચિમ તરફની ખીણમાંથી છેક માછલી દરવાજા+ સુધી હતી. એ દીવાલ તે ઓફેલ+ સુધી લઈ ગયો અને એને ખૂબ ઊંચી બનાવી. તેણે યહૂદાનાં બધાં કોટવાળાં શહેરોમાં લશ્કરના મુખીઓ ઠરાવ્યા.

  • નહેમ્યા ૩:૨૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૬ ઓફેલમાં+ રહેતા મંદિરના સેવકો*+ પૂર્વ બાજુએ છેક પાણી દરવાજાની+ સામે સુધી અને ઉપસેલા મિનારા સુધી મરામત કરતા હતા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો