-
યહોશુઆ ૧૪:૧૨, ૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ તેથી મને આ પહાડી વિસ્તાર આપ, જેના વિશે યહોવાએ એ દિવસે વચન આપ્યું હતું. એ દિવસે તેં સાંભળ્યું હતું કે ત્યાં અનાકીઓ*+ છે, જેઓ કોટવાળાં શહેરોમાં રહે છે.+ પણ યહોવા ચોક્કસ* મારી સાથે રહેશે+ અને યહોવાના વચન પ્રમાણે હું તેઓને ત્યાંથી હાંકી કાઢીશ.”+
૧૩ યહોશુઆએ યફૂન્નેહના દીકરા કાલેબને આશીર્વાદ આપ્યો અને વારસા તરીકે હેબ્રોન આપ્યું.+
-