વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કાળવૃત્તાંત ૧૧:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫ રહાબઆમ યરૂશાલેમમાં રહ્યો અને યહૂદામાં કોટવાળાં શહેરો બાંધ્યાં.

  • ૨ કાળવૃત્તાંત ૧૪:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ આસાએ પોતાના ઈશ્વર યહોવાની નજરમાં જે સારું અને ખરું હતું એ જ કર્યું.

  • ૨ કાળવૃત્તાંત ૧૪:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ તેણે યહૂદાના લોકોને કહ્યું: “ચાલો આપણે એ શહેરો બાંધીએ. એની ફરતે દીવાલો, મિનારાઓ,+ દરવાજાઓ અને ભૂંગળો ઊભાં કરીએ. દેશ હજી આપણા કબજામાં છે, કેમ કે આપણે યહોવા આપણા ઈશ્વરની ભક્તિ કરીએ છીએ. આપણે તેમની મદદ માંગી હોવાથી, તેમણે ચારે બાજુ શાંતિ આપી છે.” આ રીતે તેઓ બાંધકામ કરવામાં સફળ થયા.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો