૨ કાળવૃત્તાંત ૧૭:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ યહોશાફાટ વધારે ને વધારે બળવાન થતો ગયો.+ તે યહૂદામાં કિલ્લાઓ+ અને ભંડારોનાં શહેરો+ બાંધતો ગયો.