વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ રાજાઓ ૯:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ યિઝ્રએલના બુરજ પર ચોકીદાર ઊભો હતો. તેને યેહૂના માણસોની ટોળકી આવતી દેખાઈ. તરત જ તેણે કહ્યું: “મને માણસોની ટોળકી આવતી દેખાય છે.” યહોરામે કહ્યું: “તેઓને મળવા એક ઘોડેસવાર મોકલ. તે જઈને પૂછે, ‘શું તમે શાંતિના ઇરાદાથી આવો છો?’”

  • ૨ કાળવૃત્તાંત ૨૬:૯, ૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ તેણે યરૂશાલેમમાં ખૂણાના દરવાજા+ પાસે, ખીણના દરવાજા+ પાસે અને કોટને ટેકો આપતા સ્તંભ પાસે મિનારા બાંધ્યા+ અને એને મજબૂત કર્યા. ૧૦ તેણે વેરાન પ્રદેશમાં પણ મિનારા બાંધ્યા+ અને ઘણા ટાંકા ખોદાવ્યા* (તેની પાસે ઘણાં ઢોરઢાંક હતાં). તેણે શેફેલાહમાં અને મેદાનોમાં* પણ એમ કર્યું. તેને ખેતીવાડીનો શોખ હતો. એટલે તેણે પહાડો પર અને કાર્મેલમાં ખેડૂતો રાખ્યા હતા તથા દ્રાક્ષાવાડી માટે માળીઓ પણ રાખ્યા હતા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો