વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ન્યાયાધીશો ૧૧:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ થોડા સમય પછી, આમ્મોનીઓ ઇઝરાયેલીઓ સામે લડ્યા.+

  • ૨ શમુએલ ૧૦:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ સમય જતાં, આમ્મોનીઓ સમજી ગયા કે તેઓએ દાઉદ સાથે દુશ્મની વહોરી લીધી છે. એટલે આમ્મોનીઓએ આ દેશોમાંથી માણસો ભાડે રાખ્યા: બેથ-રહોબ+ અને સોબાહમાંથી+ સિરિયાના ૨૦,૦૦૦ પાયદળ સૈનિકો; માખાહના+ રાજા અને તેના ૧,૦૦૦ માણસો; અને ટોબના ૧૨,૦૦૦ માણસો.+

  • ૨ કાળવૃત્તાંત ૨૦:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ પછી મોઆબીઓ,+ આમ્મોનીઓ+ અને કેટલાક આમ્મોનીમ લોકો* ભેગા મળીને યહોશાફાટ સામે લડાઈ કરવા આવ્યા.

  • યર્મિયા ૪૯:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૯ આમ્મોનીઓ+ માટે સંદેશો. યહોવા કહે છે:

      “શું ઇઝરાયેલને દીકરાઓ નથી?

      શું તેનો કોઈ વારસદાર નથી?

      તો પછી માલ્કામે*+ કેમ ગાદ પર કબજો કર્યો છે?+

      તેના ભક્તો કેમ ઇઝરાયેલનાં શહેરોમાં રહે છે?”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો