યર્મિયા ૫૨:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ યહોવાના મંદિર માટે સુલેમાન રાજાએ બનાવેલાં બે સ્તંભો, હોજ, હોજ નીચેના તાંબાના ૧૨ આખલાઓ+ અને લારીઓમાં* પણ ઘણું તાંબું વપરાયું હતું. એમાં એટલું તાંબું વપરાયું હતું કે એના વજનનો કોઈ હિસાબ ન હતો.
૨૦ યહોવાના મંદિર માટે સુલેમાન રાજાએ બનાવેલાં બે સ્તંભો, હોજ, હોજ નીચેના તાંબાના ૧૨ આખલાઓ+ અને લારીઓમાં* પણ ઘણું તાંબું વપરાયું હતું. એમાં એટલું તાંબું વપરાયું હતું કે એના વજનનો કોઈ હિસાબ ન હતો.