વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કાળવૃત્તાંત ૨૮:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ દાઉદે તેને જે નકશો આપ્યો, એ પવિત્ર શક્તિની* પ્રેરણાથી મળ્યો હતો. એ નકશો યહોવાના મંદિરનાં આંગણાં,+ એની આસપાસના ભોજનખંડો, સાચા ઈશ્વરના મંદિરના ભંડારો અને પવિત્ર* કરેલી ચીજવસ્તુઓના ભંડારોનો હતો.+

  • ૧ કાળવૃત્તાંત ૨૮:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ સોનાની દીવીઓ+ અને સોનાના દીવાઓ માટે કેટલું સોનું વાપરવું, ચાંદીની દીવીઓ અને ચાંદીના દીવાઓ માટે કેટલી ચાંદી વાપરવી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો