૧ રાજાઓ ૬:૩૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૬ તેણે અંદરના આંગણા*+ ફરતે દીવાલ બનાવી. એ દીવાલમાં ઘડેલા પથ્થરોના એક પર એક એમ ત્રણ થર અને દેવદારના પાટિયાનો એક થર હતો.+
૩૬ તેણે અંદરના આંગણા*+ ફરતે દીવાલ બનાવી. એ દીવાલમાં ઘડેલા પથ્થરોના એક પર એક એમ ત્રણ થર અને દેવદારના પાટિયાનો એક થર હતો.+