૧ રાજાઓ ૭:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ યહોવાના મંદિરના મોટા આંગણા ફરતેની દીવાલમાં ઘડેલા પથ્થરોના એક પર એક એમ ત્રણ થર અને દેવદારના પાટિયાનો એક થર હતો. મંદિરના અંદરના આંગણા+ ફરતે અને મંદિરની પરસાળ+ ફરતે એવી જ દીવાલ હતી.
૧૨ યહોવાના મંદિરના મોટા આંગણા ફરતેની દીવાલમાં ઘડેલા પથ્થરોના એક પર એક એમ ત્રણ થર અને દેવદારના પાટિયાનો એક થર હતો. મંદિરના અંદરના આંગણા+ ફરતે અને મંદિરની પરસાળ+ ફરતે એવી જ દીવાલ હતી.