એસ્તેર ૪:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ “જાઓ, શુશાનના બધા યહૂદીઓને ભેગા કરો અને મારા માટે ઉપવાસ કરો.+ ત્રણ દિવસ સુધી રાત-દિવસ કંઈ જ ખાશો કે પીશો નહિ.+ હું પણ મારી દાસીઓ સાથે ઉપવાસ કરીશ. ત્યાર બાદ હું રાજાની હજૂરમાં જઈશ, પછી ભલે એ નિયમ વિરુદ્ધ હોય. જો મારો નાશ થાય, તો ભલે થાય.”
૧૬ “જાઓ, શુશાનના બધા યહૂદીઓને ભેગા કરો અને મારા માટે ઉપવાસ કરો.+ ત્રણ દિવસ સુધી રાત-દિવસ કંઈ જ ખાશો કે પીશો નહિ.+ હું પણ મારી દાસીઓ સાથે ઉપવાસ કરીશ. ત્યાર બાદ હું રાજાની હજૂરમાં જઈશ, પછી ભલે એ નિયમ વિરુદ્ધ હોય. જો મારો નાશ થાય, તો ભલે થાય.”