-
એસ્તેર ૪:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ “રાજાના બધા સેવકો અને તેમના પ્રાંતોના સર્વ લોકો સારી રીતે જાણે છે કે, જો રાજાના બોલાવ્યા વગર કોઈ સ્ત્રી કે પુરુષ રાજાના અંદરના આંગણામાં જાય,+ તો તેના માટે આ એક જ નિયમ છે: તેને મારી નાખવામાં આવે; જો રાજા તેની સામે પોતાનો સોનાનો રાજદંડ ધરે,+ તો જ તે જીવતો રહે. અને આ ૩૦ દિવસથી રાજાએ મને બોલાવી પણ નથી.”
-
-
એસ્તેર ૮:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ રાજાએ એસ્તેર તરફ સોનાનો રાજદંડ ધર્યો.+ એટલે એસ્તેર ઊભી થઈને રાજા આગળ આવી.
-