એસ્તેર ૩:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ થોડા સમય પછી, રાજા અહાશ્વેરોશે અગાગી+ હામ્મદાથાના દીકરા હામાનને+ ઊંચી પદવી આપી. હામાનને તેની સાથેના બીજા બધા રાજ્યપાલો કરતાં સૌથી ઊંચો હોદ્દો આપ્યો.+ એસ્તેર ૩:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ એ સાંભળીને રાજાએ પોતાના હાથમાંથી વીંટી* કાઢી+ અને અગાગી+ હામ્મદાથાના દીકરા હામાનને આપી,+ જે યહૂદીઓનો દુશ્મન હતો.
૩ થોડા સમય પછી, રાજા અહાશ્વેરોશે અગાગી+ હામ્મદાથાના દીકરા હામાનને+ ઊંચી પદવી આપી. હામાનને તેની સાથેના બીજા બધા રાજ્યપાલો કરતાં સૌથી ઊંચો હોદ્દો આપ્યો.+
૧૦ એ સાંભળીને રાજાએ પોતાના હાથમાંથી વીંટી* કાઢી+ અને અગાગી+ હામ્મદાથાના દીકરા હામાનને આપી,+ જે યહૂદીઓનો દુશ્મન હતો.