એસ્તેર ૭:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ આ બીજી મિજબાની વખતે દ્રાક્ષદારૂ પીરસવામાં આવ્યો ત્યારે* રાજાએ ફરીથી એસ્તેરને પૂછ્યું: “એસ્તેર રાણી, બોલ, તારી શી અરજ છે? એ પૂરી કરવામાં આવશે. તારી શી વિનંતી છે? જો તું મારું અડધું રાજ્ય માંગે, તો એ પણ હું તને આપીશ!”+
૨ આ બીજી મિજબાની વખતે દ્રાક્ષદારૂ પીરસવામાં આવ્યો ત્યારે* રાજાએ ફરીથી એસ્તેરને પૂછ્યું: “એસ્તેર રાણી, બોલ, તારી શી અરજ છે? એ પૂરી કરવામાં આવશે. તારી શી વિનંતી છે? જો તું મારું અડધું રાજ્ય માંગે, તો એ પણ હું તને આપીશ!”+