વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • એસ્તેર ૩:૨-૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ મહેલના પ્રવેશદ્વારે બેસતા રાજાના બધા સેવકો હામાનને નમન કરતા અને ઘૂંટણિયે પડતા, કેમ કે રાજાએ એવો હુકમ આપ્યો હતો. પણ મોર્દખાયે નમન કરવાની કે ઘૂંટણિયે પડવાની ના પાડી દીધી. ૩ મહેલના પ્રવેશદ્વારે બેસતા રાજાના સેવકોએ મોર્દખાયને પૂછ્યું: “તું રાજાનો હુકમ કેમ પાળતો નથી?” ૪ તેઓ રોજ મોર્દખાયને એ સવાલ પૂછતા, પણ તે તેઓનું સાંભળતો નહિ. પછી તેઓએ એ વિશે હામાનને ખબર આપી. મોર્દખાયે તેઓને જણાવ્યું હતું કે પોતે યહૂદી છે,+ એટલે તેઓ જોવા માંગતા હતા કે મોર્દખાયનું આવું વર્તન ચલાવી લેવામાં આવશે કે નહિ.+

      ૫ હામાને જોયું કે મોર્દખાય તેને નમન કરવાની અને ઘૂંટણિયે પડવાની ના પાડે છે. એટલે તે ગુસ્સાથી લાલપીળો થઈ ગયો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો