-
એસ્તેર ૫:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ રાજાએ પોતાના ચાકરોને કહ્યું: “હામાનને જલદી બોલાવી લાવો. એસ્તેરના કહ્યા પ્રમાણે કરો.” પછી રાજા અને હામાન એસ્તેરે રાખેલી મિજબાનીમાં ગયા.
-