-
એસ્તેર ૫:૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ જો રાજા મારાથી ખુશ હોય અને મારી અરજ પૂરી કરવા, મારી વિનંતી પ્રમાણે કરવા રાજી હોય, તો રાજા અને હામાન કાલે પણ મારી મિજબાનીમાં આવે. હું કાલે મારી વિનંતી રાજાને જણાવીશ.”
-