વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૭૩:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ હા, આ દુષ્ટોનું જીવન એકદમ આસાન છે.+

      તેઓની ધનદોલત વધતી ને વધતી જાય છે.+

  • ગીતશાસ્ત્ર ૭૩:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ પળભરમાં તેઓનો વિનાશ થઈ જાય છે!+

      તેઓનો અંત કેટલો ઝડપી, કેવો ભયાનક હોય છે!

  • માથ્થી ૨૪:૩૮, ૩૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૮ પૂર આવ્યું એ પહેલાં લોકો ખાતાં-પીતાં અને પરણતાં-પરણાવતાં હતા. નૂહ વહાણની* અંદર ગયા ત્યાં સુધી તેઓ એવું કરતા હતા.+ ૩૯ પૂર આવ્યું અને એ બધાને ખેંચી લઈ ગયું ત્યાં સુધી તેઓએ ધ્યાન આપ્યું નહિ.+ એવું જ માણસના દીકરાની હાજરીના* સમયે પણ થશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો