હબાક્કૂક ૧:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ હે યહોવા,* ક્યાં સુધી હું મદદ માટે પોકાર કરીશ ને તમે સાંભળશો નહિ?+ ક્યાં સુધી હું જુલમથી બચવા આજીજી કરીશ ને તમે કંઈ કરશો નહિ?*+
૨ હે યહોવા,* ક્યાં સુધી હું મદદ માટે પોકાર કરીશ ને તમે સાંભળશો નહિ?+ ક્યાં સુધી હું જુલમથી બચવા આજીજી કરીશ ને તમે કંઈ કરશો નહિ?*+