પુનર્નિયમ ૨૪:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ “તમે કોઈ પરદેશીનો કે અનાથનો* ન્યાય ઊંધો ન વાળો.+ તમે વિધવાનું વસ્ત્ર જપ્ત કરી એને ગીરવે ન રાખો.+