-
પુનર્નિયમ ૨૪:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ સૂર્ય આથમે ત્યારે તે માણસે ગીરવે મૂકેલું વસ્ત્ર તેને પાછું આપી દો, જેથી એ વસ્ત્ર પહેરીને તે સૂઈ જાય+ અને તમને આશીર્વાદ આપે. આમ તમે તમારા ઈશ્વર યહોવાની નજરમાં નેક ગણાશો.
-