૨ રાજાઓ ૪:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ એક પ્રબોધકની*+ પત્ની એલિશા પાસે આવી અને તેની આગળ આજીજી કરવા લાગી: “તમારા સેવક, મારા પતિ ગુજરી ગયા છે. તમે સારી રીતે જાણો છો કે તે યહોવાનો ડર રાખીને જીવતા હતા.+ હવે લેણદાર મારા બંને દીકરાઓને ગુલામ બનાવીને લઈ જવા આવ્યો છે.”
૪ એક પ્રબોધકની*+ પત્ની એલિશા પાસે આવી અને તેની આગળ આજીજી કરવા લાગી: “તમારા સેવક, મારા પતિ ગુજરી ગયા છે. તમે સારી રીતે જાણો છો કે તે યહોવાનો ડર રાખીને જીવતા હતા.+ હવે લેણદાર મારા બંને દીકરાઓને ગુલામ બનાવીને લઈ જવા આવ્યો છે.”