યર્મિયા ૨૨:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ અફસોસ છે એ માણસને,* જે બેઈમાનીથી પોતાનું ઘર બાંધે છે,જે અન્યાયથી ઉપરના ઓરડા બાંધે છે,જે પોતાના સાથી પાસે મફત કામ કરાવે છેઅને તેને મજૂરી આપતો નથી.+ યાકૂબ ૫:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ જુઓ, તમારાં ખેતરોમાં કાપણી કરનારા મજૂરોને તમે મજૂરી ચૂકવી નથી, એટલે તેઓ મદદ માટે પોકાર કરે છે. તેઓનો પોકાર સૈન્યોના ઈશ્વર યહોવાના* કાને પડ્યો છે.+
૧૩ અફસોસ છે એ માણસને,* જે બેઈમાનીથી પોતાનું ઘર બાંધે છે,જે અન્યાયથી ઉપરના ઓરડા બાંધે છે,જે પોતાના સાથી પાસે મફત કામ કરાવે છેઅને તેને મજૂરી આપતો નથી.+
૪ જુઓ, તમારાં ખેતરોમાં કાપણી કરનારા મજૂરોને તમે મજૂરી ચૂકવી નથી, એટલે તેઓ મદદ માટે પોકાર કરે છે. તેઓનો પોકાર સૈન્યોના ઈશ્વર યહોવાના* કાને પડ્યો છે.+