-
સભાશિક્ષક ૪:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ મેં ફરી એક વાર પૃથ્વી પર થતા જુલમ પર વિચાર કર્યો. મેં જુલમ સહેતા લોકોનાં આંસુ જોયાં, તેઓને દિલાસો આપનાર કોઈ ન હતું.+ જુલમ ગુજારનાર સત્તામાં હોવાથી, એ લાચાર લોકોને કોઈ દિલાસો આપતું ન હતું.
-