વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ શમુએલ ૧૨:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ તો પછી તેં યહોવાનું અપમાન કેમ કર્યું? તેમની નજરે ખોટું કામ કેમ કર્યું? તેં ઊરિયા હિત્તીની કતલ કરાવી!+ આમ્મોનીઓની તલવારથી તેને મારી નંખાવ્યો+ અને તેની પત્નીને તારી પત્ની બનાવી.+

  • ૨ શમુએલ ૧૨:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ ભલે તેં એ કામ છૂપી રીતે કર્યું,+ પણ હું આ આખા ઇઝરાયેલની નજર આગળ ધોળે દહાડે કરીશ.’”

  • ગીતશાસ્ત્ર ૯૪:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૩ દુષ્ટો ક્યાં સુધી આનંદ મનાવતા રહેશે?+

      હે યહોવા, ક્યાં સુધી?

  • ગીતશાસ્ત્ર ૯૪:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૭ તેઓ કહે છે: “યાહ જોતા નથી.+

      યાકૂબના ઈશ્વરને એની કંઈ પડી નથી.”+

  • નીતિવચનો ૩૦:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ વ્યભિચારી સ્ત્રીનો માર્ગ આવો છે:

      તે ખાય છે અને મોં લૂછી નાખે છે,

      પછી કહે છે, “મેં કંઈ ખોટું કર્યું નથી.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો