-
યશાયા ૫૬:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ “આવો, હું શરાબ લાવું,
ચાલો આપણે ચિક્કાર પીએ.+
આવતી કાલ પણ આજના જેવી હશે, અરે હજુ વધારે જામશે!”
-
-
લૂક ૧૨:૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ હું પોતાને કહીશ: “મેં એટલી સારી સારી વસ્તુઓ ભેગી કરી છે કે વર્ષોનાં વર્ષો ચાલે. હવે હું આરામ કરીશ. ખાઈ-પીને જલસા કરીશ.”’
-