ગીતશાસ્ત્ર ૧૧:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે.+ યહોવાની રાજગાદી સ્વર્ગમાં છે.+ તેમની આંખો બધું જુએ છે, તેમની તેજ* નજર માણસોના દીકરાઓની પરખ કરે છે.+ નીતિવચનો ૫:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ માણસના બધા માર્ગો પર યહોવાની નજર છે,તે તેના રસ્તાઓ ધ્યાનથી તપાસે છે.+ નીતિવચનો ૧૫:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ યહોવાની આંખો બધું જુએ છે,તે સારા અને ખરાબ લોકો પર નજર રાખે છે.+
૪ યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે.+ યહોવાની રાજગાદી સ્વર્ગમાં છે.+ તેમની આંખો બધું જુએ છે, તેમની તેજ* નજર માણસોના દીકરાઓની પરખ કરે છે.+