નીતિવચનો ૨૨:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ ગરીબ માણસને ગરીબ જાણીને લૂંટી ન લે+અને દીન-દુખિયાને શહેરના દરવાજે* કચડી ન નાખ.+ આમોસ ૫:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ હું જાણું છું કે તમે કેટલા ગુના કર્યા છે* અને કેટલાં મોટાં પાપ કર્યાં છે. તમે નેક માણસને હેરાન કરો છો, તમે લાંચ* લો છો, અને તમે શહેરના દરવાજે ગરીબનો હક છીનવી લો છો.+
૧૨ હું જાણું છું કે તમે કેટલા ગુના કર્યા છે* અને કેટલાં મોટાં પાપ કર્યાં છે. તમે નેક માણસને હેરાન કરો છો, તમે લાંચ* લો છો, અને તમે શહેરના દરવાજે ગરીબનો હક છીનવી લો છો.+