નીતિવચનો ૧૨:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ વગર વિચાર્યે બોલવું તલવારના ઘા જેવું છે,પણ સમજુ માણસના શબ્દો ઘા રુઝાવે છે.+