-
ગીતશાસ્ત્ર ૧૪૦:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ હું જાણું છું કે યહોવા દીન-દુખિયાઓનો બચાવ કરશે
અને ગરીબોને ન્યાય અપાવશે.+
-
-
નીતિવચનો ૨૨:૨૨, ૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ કેમ કે યહોવા પોતે તેઓનો મુકદ્દમો લડશે+
અને જે તેઓને છેતરે છે, તેને જીવતો નહિ છોડે.
-