-
હિબ્રૂઓ ૧:૧૦-૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ વધુમાં, શાસ્ત્ર કહે છે, “ઓ અમારા માલિક, શરૂઆતમાં તમે પૃથ્વીના પાયા નાખ્યા હતા અને આકાશો તમારા હાથની રચના છે. ૧૧ તેઓ નાશ પામશે, પણ તમે કાયમ રહેશો. વસ્ત્રની જેમ તેઓ ઘસાઈ જશે ૧૨ અને ઝભ્ભાની જેમ તમે તેઓને વાળી લેશો અને કપડાંની જેમ તમે તેઓને બદલી નાખશો. પણ તમે બદલાતા નથી અને તમારાં વર્ષોનો કદી અંત આવશે નહિ.”+
-