ગીતશાસ્ત્ર ૧૧૧:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ યહોવાનાં કામો મહાન છે.+ ד [દાલેથ] જેઓને એ ગમે છે તેઓ બધા એનાં પર મનન કરે છે.+ ગીતશાસ્ત્ર ૧૪૫:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ તેઓ તમારાં ગૌરવ અને માન-મહિમા વિશે બોલી ઊઠશે+અને હું તમારાં અજાયબ કામો પર મનન કરીશ.