-
યશાયા ૪૪:૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ તું ગર્ભમાં હતો ત્યારથી તને ઘડનાર,
તને છોડાવનાર+ યહોવા આમ કહે છે:
“હું યહોવા છું, મેં બધાનું સર્જન કર્યું છે.
એ સમયે મારી સાથે કોણ હતું?
-