પુનર્નિયમ ૩૨:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ તે તો ખડક છે, તેમનું કામ સંપૂર્ણ છે,+કેમ કે તેમના સર્વ માર્ગો ન્યાયી છે.+ તે વિશ્વાસુ ઈશ્વર છે,+ જે ક્યારેય અન્યાય કરતા નથી.+ તે ન્યાયી* અને સાચા છે.+ ગીતશાસ્ત્ર ૩૩:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ તે સચ્ચાઈ અને ન્યાય ચાહે છે.+ પૃથ્વી યહોવાના અતૂટ પ્રેમથી ભરપૂર છે.+ ગીતશાસ્ત્ર ૩૭:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ યહોવાને ઇન્સાફ પસંદ છે,તે કદીયે વફાદાર ભક્તોનો સાથ છોડશે નહિ.+ ע [આયિન] તેઓનું હંમેશાં રક્ષણ કરવામાં આવશે,+પણ દુષ્ટના વંશજોનું નામનિશાન મિટાવી દેવાશે.+
૪ તે તો ખડક છે, તેમનું કામ સંપૂર્ણ છે,+કેમ કે તેમના સર્વ માર્ગો ન્યાયી છે.+ તે વિશ્વાસુ ઈશ્વર છે,+ જે ક્યારેય અન્યાય કરતા નથી.+ તે ન્યાયી* અને સાચા છે.+
૨૮ યહોવાને ઇન્સાફ પસંદ છે,તે કદીયે વફાદાર ભક્તોનો સાથ છોડશે નહિ.+ ע [આયિન] તેઓનું હંમેશાં રક્ષણ કરવામાં આવશે,+પણ દુષ્ટના વંશજોનું નામનિશાન મિટાવી દેવાશે.+