ગીતશાસ્ત્ર ૧૧:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ યહોવા ન્યાયી છે.+ તેમને નેક કામો પસંદ છે.+ ખરાં દિલના લોકો તેમનું મુખ જોશે.*+ ગીતશાસ્ત્ર ૭૧:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ હે ઈશ્વર, તમારી સચ્ચાઈ* તો ઊંચાઈને આંબી જાય છે.+ તમે કેટલાં મહાન કામો કર્યાં છે! હે ઈશ્વર, તમારા જેવું કોણ છે?+
૧૯ હે ઈશ્વર, તમારી સચ્ચાઈ* તો ઊંચાઈને આંબી જાય છે.+ તમે કેટલાં મહાન કામો કર્યાં છે! હે ઈશ્વર, તમારા જેવું કોણ છે?+