વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૫:૨૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૮ તેઓનાં તીર અણીદાર છે,

      તેઓ ધનુષ્ય તાણીને તૈયાર છે.

      તેઓના ઘોડાઓની ખરી ચકમકના પથ્થર જેવી છે.

      તેઓના રથોનાં પૈડાં વંટોળિયા જેવાં છે.+

  • યર્મિયા ૮:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૬ મેં તેઓ પર ધ્યાન આપ્યું, તેઓનું સાંભળ્યું, પણ તેઓ સાચું બોલ્યા નથી.

      એકેય માણસે પોતાની દુષ્ટતા માટે પસ્તાવો કર્યો નથી.

      કોઈ વિચારતું નથી, ‘અરે, મેં આ શું કર્યું?’+

      જેમ ઘોડો યુદ્ધમાં જવા પૂરઝડપે દોડે છે,

      તેમ દરેક જણ વારંવાર બીજાના રસ્તે દોડી જાય છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો