-
યશાયા ૪૧:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ “જો, મેં તને અનાજ ઝૂડવાનું પાટિયું બનાવ્યો છે,+
મેં તને દાંતાવાળું નવું પાટિયું બનાવ્યો છે.
તું પર્વતોને કચડીને ચૂરેચૂરા કરી નાખીશ
અને ડુંગરોને ફોતરાં જેવા બનાવી દઈશ.
-